નેશનલ ક્રશ કહેવાતી તૃપ્તિ ડિમરી તેના ગ્લેમરસ અંદાઝ માટે હંમેશા લાઈમલાઈટમાં રહેતી હોય છે. હાલમાં તૃપ્તિ ડિમરીની ફિલ્મ બેડ ન્યુઝ બોક્સઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે. તૃપ્તિ ડિમરી સોશ્યલ મિડીયા પર હાલમા્ં વાઈટ આઉટફીટમાં ગ્લેમરસ ફોટોઝ શેર કરીને તેના ફેન્સ ખૂશ કરી દીધા હતા જૂવો આ તસવીરો
તૃપ્તિ ડિમરી આકર્ષક સફેદ બોડી-હગિંગ ગાઉન પહેર્યું હતું જેમા તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે
આ આઉટફીટ પર તૃપ્તિએ આછો બ્લશ અને ન્યુડ લિપસ્ટિક જેવો મિનિમલ મેકઅપ કરવાનું પસંદ કર્યું હતું
તૃપ્તિએ આ ફોટોમા તેના ડાયમંડના નેકલેસને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
અહીં તૃપ્તિ ડિમરી સોફિસ્ટિકેટેડ અને એલીગન્ટ પોઝ આપી રહી છે જે તેના ફેશન સ્ટેટમેન્ટને એક લેવલ ઉપર લઈ જાય છે
વ્હાઇટ ગાઉન અને ડાયમંડ નેકલેસમાં તૃપ્તિ ડિમરીને ક્લાસી લાગી રહી છે
આ લૂક રેડ કાર્પેટથી લઈને વિવિધ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સ માટે પરફેક્ટ ચોઈસ બની શકે છે
મિનીમલ મેકઅપ અને વ્હાઈટ બોડી-હગિંગ ગાઉનમાં તૃપ્તિ ડિમરીનો રેડિયન્ટ ગ્લો આ ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે