Wedding Function Outfits: વેડિંગ ફંક્શન માટે માધુરીના આ આઉટફિટ્સ એકદમ પરફેક્ટ છે


By Vanraj Dabhi20, Jul 2024 06:32 PMgujaratijagran.com

લગ્ન ફંક્શન આઉટફિટ્સ

ધક ધક ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ આજે પણ તેની સ્ટાઈલથી તેના ચાહકોના દિલ જીતી લે છે. માધુરીના વિવિધ શૈલીના લુક્સ તમે વેડિંગ સિઝનમાં ટ્રાય કરી શકો છો.

ગોલ્ડન હેવી સિક્વિન લહેંગા

જો તમે લગ્નના ફંક્શનમાં અલગ અને રોયલ લુક માટે માધુરીનો આ ગોલ્ડન લહેંગા કેરી કરી શકો છો.

ગોલ્ડન સિક્વિન સાડી

જો તમે લગ્નમાં સૌથી સુંદર દેખાવા માંગતા હોવ તો તમારે ગોલ્ડન સિક્વિન સાડીની આ ડિઝાઇન ટ્રાય કરવી જોઈએ.

પિંક ઑફ શોલ્ડર ગાઉન

આ પિંક ઑફ શોલ્ડર ગાઉનમાં માધુરી ખૂબ જ સુંદર અને ક્લાસી લુક આપી રહી છે.

સિલ્વર સિક્વિન ગાઉન

લગ્નના ફંક્શનમાં ક્લાસી લુક માટે તમે હેવી સિલ્વર સિક્વિન ગાઉનની આ ડિઝાઈનને કેરી કરી શકો છો.

ફ્લોરલ કોટન લહેંગા

સિંપલ અને ક્લાસી લુક માટે તમે કોટન ફેબ્રિકમાંથી બનેલા આ ફ્લોરલ લહેંગા પહેરી શકો છો.

ડિઝાઇનર ગ્રીન કો-ઓર્ડ સેટ

કો-ઓર્ડ સેટ આ દિવસોમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે લગ્નમાં સ્ટાઈલ લુક તમે મહેંદી ફંક્શનમાં આ સેટ અજમાવી શકો છો.

પર્પલ શિમર સાડી લુક

માધુરીનો આ પર્પલ શિમર સાડી લુક રિસેપ્શન પાર્ટી માટે બેસ્ટ છે.

વાંચતા રહો

વેડિંગ ફંક્શનમાં તમે માધુરીના આ આઉટફિટ્સ ટ્રાય કરી શકો છો, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગુજરાતી ગાયકો જેઓ તેમના લાઈવ પર્ફોરમન્સ માટે દેશ વિદેશમાં જાણીતા છે