બોલિવૂડ અને ટોલિવૂડની ફેમસ અભિનેત્રી મૃણાલ ઠાકુરના પ્રોફેશનલ લુકથી આઈડિયા લઈ શકાય છે
વર્કિગ વુમન પોતાના આઉટફિટમાં સ્ટાઈલિંગ માટે મૃણાલ ઠાકુરના લુક્સથી ઇન્સ્પિરેશન લઈ શકે છે
મૃણાલ ઠાકુરનો આ વ્હાઈટ આઉટફિટ લુક ઘણો ટ્રેન્ડમાં છે
પોતાના લુકને પ્રોફેશનલ બનાવવા માટે અભિનેત્રીની જેમ કોર્ટ પેન્ટ કેરી કરી શકાય છે
જંપ સૂટ ઘણો જ કમ્ફર્ટેબલ હોય છે. અભિનેત્રીનો આ બ્લેક જંપ સૂટ પ્રોફેશનલની સાથે આકર્ષક લુક પણ આપે છે
મૃણાલ ઠાકુરનો આ ઓલ બ્લેક લુક ઘણો જ શાનદાર લાગી રહ્યો છે