પૂજા હેગડે સાઉથ ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે. તે હિંદી ફિલ્મોમાં પણ ધમાલ મચાવી ચૂકી છે
અભિનેત્રી પોતાના ગ્લેમરસ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
અભિનેત્રી આ લાઈટ ગ્રીન કલરની સાડી ઝુમકી ઈયરરિંગમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
પૂજાના આ ઓરેન્જ કાંજીવરમ સાડી વિદ કુંદન જ્વેલરી ટ્રેડિશનલ લુકને કેરી કરી શકાય છે
રોયલ લુક માટે અભિનેત્રીની જેમ ગોલ્ડન સાડી હાઈ નેક બ્લાઉઝ વિદ સિંપલ નેકપીસથી પણ આઈડિયા લઈ શકાય છે
પૂજા હેગડેના શાઈની યેલો વિદ બ્લૂ બોર્ડર સાડી વિદ હેર સ્ટાઈલ ગજરા લુક ફેસ્ટિવ માટે બેસ્ટ ટ્રેડિશનલ લુક છે