કૃતિ સેનન બોલિવૂડની લોંગ હાઈટ ધરાવતી અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે
ટોલ ગર્લ્સ અભિનેત્રી કૃતિ સેનનના લુક્સ પરથી ઇન્સ્પિરેશન લઈ શકે છે
ટોલ ગર્લ્સને આ પ્રકારના ડેનિમ બોડીકોન અટાયર ઘણા સૂટ કરે છે
નાઈટ અને કોકટેલ પાર્ટી માટે આવા હાઈ સ્લિટ ગાઉન પરફેક્ટ ઓપ્શન હોય છે
ટોલ ગર્લ માટે કો-ઓર્ડ સેટ પણ બેસ્ટ ઓપ્શન છે
જો તમારી હાઈટ સારી છે તો આ પ્રકારની ઈન્ડો-વેસ્ટર્ન સાડી તમારા લુકને ગ્લેમરસ બનાવી દેશે