બોલિવૂડની ફેમસ અભિનેત્રી કિયારા અડવાણી પોતાના લુક્સને લઈને ઘણી ચર્ચામાં રહે છે
કિયારા અડવાણીની પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે. અભિનેત્રીનો આ બ્લાઉઝ ડિઝાઈન ઘણો ટ્રેન્ડી છે
કિયારા અડવાણીના બેકલેસ બ્લાઉઝને આકર્ષક દેખાવા માટે કેરી કરી શકાય છે
યંગ ગર્લ્સ માટે ડીપ નેક બ્લાઉઝ ડિઝાઈન પણ ખૂબ શાનદાર છે
આ બ્યૂટીફુલ સાડીની સાથે કિયારા અડવાણીએ મિરર વર્ક બ્લાઉઝ કેરી કરેલ છે
બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝને લહેંગા અથવા સાડી સાથે પેયર કરી શકાય છે