હેવી બ્રેસ્ટ પર ખૂબ જ હૉટ લાગશે આ બ્લાઉઝ ડિઝાઈન, નિક્કી તંબોલીથી લો ઈન્સ્પિરેશન


By Sanket M Parekh11, Oct 2023 04:25 PMgujaratijagran.com

નિક્કી તંબોલી

ફેમસ એક્ટ્રેસ નિક્કી તંબોલી અવારનવાર પોતાના હોટ લુક્સ અને બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહે છે.

હેવી બ્રેસ્ટ

જો તમારી બ્રેસ્ટ સાઈઝ પણ લાર્જ છે અથવા તો બ્રેસ્ટ હેવી હોય, તો તમે નિક્કી તંબોલીના આ હૉટ ચોલી ડિઝાઈનને કેરી કરી શકો છો.

બ્લાઉઝ ડિઝાઈન

આજે અમે તમને નિક્કી તંબોલીના શાનદાર બ્લાઉઝ ડિઝાઈન દેખાડીશું. આ વાત જાણી લેવી જરૂરી છે કે, તમારી બૉડી ટાઈપ પર ક્યા પ્રકારના કપડા જામશે.

સાડી-લહેંગા ટ્રાય કરો

જો તમારા બ્રેસ્ટ હેવી હોય અને તમે સાડી અથવા લહેંગા પહેરવાના શોખીન હોવ, તો નિક્કીના આ બ્લાઉઝ ડિઝાઈનને કેરી કરી શકો છો.

બેકલેસ

હેવી બ્રેસ્ટ વાળી ગર્લ્સ પર બેક લેસ બ્લાઉઝ ડિઝાઈન ખૂબ જ હોટ લાગશે. સાડીને ઓપન પાલવ સાથે કેરી કરો અને બેકલેસ બ્લાઉઝ પેયર કરો.

ફ્રિલ બ્લાઉઝ

તમે નિક્કી તંબોલીના આ લુક્સથી પણ ઈન્સ્પિરેશન લઈ શકો છો. બ્લેક કલરના બ્લાઉઝની ડિઝાઈન ખૂબ જ શાનદાર છે.

ડીપ નેક બ્લાઉઝ

જો તમે ડીપ નેક વ્હી શેપના બ્લાઉઝ કેરી કરશો, તો તમારો લુક ખૂબ જ હૉટ લાગશે અને બ્રેસ્ટનો શેપ પણ સુંદર લાગશે.

ઑફ શોલ્ડર ટ્રાય કરો

તમે નિક્કી તંબોલીના આ ઑફ શોલ્ડર બ્લાઉઝ ડિઝાઈનને પણ કેરી કરી શકો છો.

'પ્લસ સાઈઝ ગર્લ્સ'ને સ્ટાઈલિશ બનાવી દેશે હુમા કુરૈશીના આ શાનદાર ડ્રેસ