હાલ ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે, એવામાં હવે સતત ઘણા ફેસ્ટિવલ આવવાના છે. દિવાળીને લઈને અલગ જ ક્રેઝ જોવા મળે છે
દિવાળી લુક માટે રશ્મિકા મંદાનાના આકર્ષક લહેંગા-ચોલી ટ્રાય કરીને સેસી લુક કેરી કરી શકાય છે
રશ્મિકા મંદાના સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી છે
આ દિવાળીના અવસરે યંગ અને ન્યૂલી મેરિડ ગર્લ્સ રશ્મિકાના આ રેડ લહેંગા વિદ ડીપનેક ચોલીને ટ્રાય કરી શકે છે
વ્હાઈટ કલર પણ ફેસ્ટિવલમાં ઘણો આકર્ષક લુક આપે છે
દિવાળીના અવસરે આ પ્રકારનો સેક્વિન ગ્રીન લહેંગા સેસી ચોલી લુક પરફેક્ટ રહેશે
ફેસ્ટિવલ પર આ પ્રકારનો સિંપલ થ્રેડ હેવી વર્ક વાળો લહેંગો પણ ઘણો રોયલ લુક આપશે
દિવાળીના તહેવાર પર વેલવેટ લહેંગા લુકનો પણ ઓપ્શન પરફેક્ટ છે