તમારે પણ સીવડાવવો છે ડીપનેક બ્લાઉઝ, તો એકવખત જરૂર ટ્રાય કરો આ સુંદર ડિઝાઈન


By Sanket M Parekh25, Jul 2023 04:26 PMgujaratijagran.com

સ્વીટનેક બ્લાઉઝ

આ પ્રકારના સ્વીટ ડીપનેક બ્લાઉઝની ડિઝાઈન પણ ખૂબ જ ટ્રેન્ડિંગ છે. જેને તમે સાડી અને લહેંગા બન્ને સાથે પેયર કરી શકો છો.

ઑફ શૉલ્ડર બ્લાઉઝ

આ પ્રકારના ઑફ શૉલ્ડર બ્લાઉઝ ખૂબ જ શાનદાર લાગે છે. જેને પહેરીને તમારી હૉટનેસ ઓર વધી શકે છે. જેને તમે ટૉપની જેમ પણ સ્ટાઈલ કરી શકો છો.

બ્રાલેટ બ્લાઉઝ

જો તમને ડીપનેક બ્લાઉઝ પસેદ છે, તો તમારે ભૂમિ પેડનેકરના આ બ્લાઉઝથી ઈન્સ્પિરેશન લેવી જોઈએ. તેમનો આ બ્લાઉઝ ખૂબ જ યુનિક છે.

ડીપનેક સ્લીવલેસ બ્લાઉઝ

જો તમે સિમ્પલ ડીપનેક સ્લીવલેસ બ્રાઉઝ બનાવવા માંગતા હોવ, તો આ ડિઝાઈન પર નજર નાંખવી જોઈએ. એક્ટ્રેસ દ્વારા દર્શાવવામાં આવેલી આ સ્ટાઈલ તમારે જરૂર ફૉલો કરવી જોઈએ.

યુનિક સ્ટાઈલ બ્લાઉઝ

આ પ્રકારના યુનિક બ્લાઉઝ ડિઝાઈનને તમારા વોર્ડરોબમાં જરૂર સામેલ કરવા જોઈએ. જેને વીનેક સાથે કટ ડિઝાઈન તમારે પણ ટ્રાય કરવી જોઈએ.

વીનેક બ્લાઉઝ

જો તમે વધારે પડતા ડીપનેક પહેરવા ના માંગતા હોવ, તો તમારે આ પ્રકારના વીનેક બ્લાઉઝ ટ્રાય કરવા જોઈએ. આ સાથે હાફ સ્લીવ ખૂબ જ સુંદર લાગશે.

રિવિલિંગ બ્લાઉઝ

આ પ્રકારના શિમરી બ્લાઉઝ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જો તમે એક લહેંગા માટે બ્લાઉઝની ડિઝાઈન શોધી રહ્યાં હોવ, તો તમારે આ ડિઝાઈન ટ્રાય કરવી જોઈએ.

આ રક્ષાબંધન પર દેખાશો એકદમ હટકે અને સ્ટાઈલિશ, રકુલ પ્રીતના લુક્સથી લઈ શકો છો ઈન્સ્પિરેશન