રકુલ પ્રીત આ મિરર વર્ક વાળી ગ્રે કલરની સાડીમાં જલવો વિખેરી રહી છે. જો તમે રક્ષાબંધન પર સાડી પહેરવાનું વિચારી રહ્યાં હોય, તો આવી સાડી ટ્રાય કરી શકો છો.
જો કંઈક અલગ પહેરવાનું વિચારી રહ્યાં હોવ, તો આ પ્રકારના પ્લાઝો અને ક્રૉપ-ટૉપ ટ્રાય કરી શકો છો.
રકુલ પ્રીત આ લાલ રંગના લહેંગામાં કમાલની લાગી રહી છે. જો કંઈક ભારે પહેરવાનું વિચારી રહ્યાં હોવ, તો આવો લહેંગો ટ્રાય કરી શકો છો.
આ પ્રકારની સાડી રક્ષાબંધન પર પહેરવા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. અભિનેત્રી આ યેલો રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ આ ક્રીમ કલરના ડિઝાઈનર લહેંગામાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે. સૌથી સુંદર દેખાવા માટે તમે આ પ્રકારનો હેવી લહેંગો પણ કેરી કરી શકો છો.
આ ગ્રીન કલરની પ્રિન્ટેડ અનારકલી સૂટમાં રકુલ પ્રીત એકદમ સિજલિંગ લાગી રહી છે. આ પ્રકારના સિમ્પલ અને સુંદર આઉટફિટ પણ તમે ટ્રાય કરી શકો છો.
અભિનેત્રી આ ડિઝાઈનર શરારામાં ખૂબસુરત લાગી રહી છે. લુકને કમ્પ્લિટ કરવા માટે રકુલ પ્રીતે ઈયરિંગ્સને પેયર કરી છે.