જો તમે પણ કરો ચોથ પર હાથમાં મહેદીં લગાવવા માટે મહેંદી ડિઝાઈન શોધી રહ્યાં છો તો આ મહેંદી ડિઝાઈનને તમે ટ્રાઈ કરી શકો છો.
જો તમે કરવા ચોથ પર સિમ્પલ મેહંદી ડિઝાઈન શોધી રહ્યાં છો તો તમે તમારા હાથ પર આ ડિઝાઈન લગાવી શકો છો.
જો તમે નવી દુલ્હન છો અને આ તમારી પહેલી કરવા ચોથ છે તો તમે આ ડિઝાઇનને ફોલો કરી શકો છો.
કરવા ચોથ પર હોથમાં પતિના નામ વાળી મહેંદી લગાવવા માટે આ ડિઝાઈન ફોલો કરી શકો છો.
કરવા ચોથ પર તમારા હાથમાં દુલ્હનોની આ મહેંદી ડિઝાઇન લગાવો. આ તમારા હાથ પર સિમ્પલ અને સુંદર પણ લાગશે.
જો તમે કરવા ચોથ પર હાથમાં સિમ્પલ ડિઝાઇન માટે આ ડિઝાઇન શોધી રહ્યા છો, તો આ મહેંદી તમારા માટે પેરફેટક છે.
કરવા ચોથ પર હાથમાં આ મહેંદી લગાવીને પતિને ખુશ કરી શકો છો, હાથની પાછળના ભાગ માટે આ મહેંદી ડિઝાઇન લગાવી શકો છો.