પીપળો-આ ઝાડ દિવસ-રાત સતત ઓક્સિજન છોડે છે, માટે તેને દિવસ-રાતના દેવતા પણ કહેવાય છે, હિંદુ પરંપરામાં તેની પ્રાચીન કાળથી પૂજા કરવામાં આવે છે.
લીંબડાનું ઝાડ ઓક્સિજનનો ઉત્તમ શ્રોત હોવા ઉપરાંત તે ઔષધિય ગુણોથી પણ ભરપૂર છે.
વડ તેની વિશાળ છત્રી સ્વરૂપ માટે જાણીતો હોવા ઉપરાંત તે ઓક્સિજનનો પણ મોટો સ્રોત છે.
આંબો આપણને સ્વાદિષ્ટ અને મીઠી કેરી આપવા ઉપરાંત પર્યાવરણ માટે પણ એટલો જ લાભદાયક છે.
અશોકા નામું આ ઝાડ પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને મોટા પ્રમાણમાં ઓક્સિજનનો સ્રોત છે.