સ્વાદિષ્ટ, મીઠા ગુલાબ જાંબુ નવરાત્રિમાં ખાવામાં માટે બેસ્ટ છે, ભાગ્યેજ કોઈને આ મીઠાઈ નહી ભાવતી હોય.
આ એક પોર્રીજ છે જેનું ટેક્સચર ક્રીમી હોય છે. તે એક પરંપરાગત મીઠાઈ છે, દક્ષિણ ભારતમાં આને ખૂબ જ પસંદ કરવામાં આવે છે
કાજુ કતરી એ કાજુ અને ઘીથી બનેલી રોયલ સ્વીટ મીઠાઈ છે.
મીઠાઈની વાત હોય ત્યાં જલેબીને સમાવેશ ચોક્કસથી કરવામાં આવે છે, જલેબીને રબડી સાથે ખાવામાં પણ ખૂબ સ્વાદીષ્ટ લાગે છે
આ લાડુ ખાંડ, ઘી અને ચણાના લોટથી બનાવવામાં આવે છે અને જે નરમ અને ખૂબજ સ્વાદિષ્ટ હોય છે.
છીણેલા નારિયેળ અને દૂધ સાથે આ સ્વાદિષ્ટ નાળિયેર બરફી બનાવવામાં આવે છે. પૂજા સમયે દેવીને અર્પણ કરવા માટે પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે
નવરાત્રિની ઉજવણીની વાત આવે છે, ત્યારે રસદાર રસગુલ્લા વગર વિના તહેવાર અધુરો રહે છે
દૂધથી બનાવવામાં આવતું અનેે કેસર અથવા એલચીના ફ્લેવરના પેંડા પણ નવરાત્રિના સમયે ખાવામાં માટે એક સ્વાદિષ્ટ મીઠાઈ છે