સાઉથની અભિનેત્રીઓ સાડીમાં લાગે છે ઘણી ખૂબસૂરત


By Thakur Dharmendrasinh Dilipsinh26, Sep 2023 04:03 PMgujaratijagran.com

સાઉથ અભિનેત્રી

ભારતીય સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક્શન ફિલ્મો અને ખૂબસૂરત હસીનાઓ માટે જાણીતી છે

એથનિક લુક

સાઉથની અભિનેત્રીઓ અભિનય સિવાય એથનિક લુક્સને લઈને ફેન્સ વચ્ચે ચર્ચામાં બની રહે છે

માલવિકા મોહનન

સાઉથ અભિનેત્રી માલવિકા મોહનન આ વ્હાઈટ સાડીમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે

હંસિકા મોટવાણી

સાઉથ પોપ્યુલર હસીના હંસિકા મોટવાણી આ બ્રાઈડલ લહેંગા લુકમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

કૃતિ સુરેશ

ફેમસ અભિનેત્રી કૃતિ સુરેશ ટ્રેડિશનલ લુક્સને લઈને ચર્ચામાં બની રહે છે

કાજલ અગ્રવાલ

અભિનેત્રી રેડ આકર્ષક સાડીમાં ગ્લેમરસ જોવા મળી રહી છે

રાશિ ખન્ના

અભિનેત્રી રાશિ ખન્ના વ્હાઈટ સ્ટાઈલિશ સાડીમાં ઘણી જ પ્રેટી અને આકર્ષક લાગી રહી છે

રશ્મિકા મંદાના

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાને પણ એથનિક આઉટફિટ્સ કેરી કરવું પસંદ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ સાઉથ અભિનેત્રીઓના ઈન્સ્ટાગ્રામ પર છે મિલિયનમાં ફોલોઅર્સ