આ સાઉથ અભિનેત્રીઓના ઈન્સ્ટાગ્રામ પર છે મિલિયનમાં ફોલોઅર્સ


By Thakur Dharmendrasinh Dilipsinh26, Sep 2023 03:57 PMgujaratijagran.com

સાઉથ અભિનેત્રીઓ

બોલિવૂડથી વધારે હાલના દિવસોમાં સાઉથ ફિલ્મોની અભિનેત્રીઓ પડદા પર રાજ કરી રહી છે

રશ્મિકા મંદાના

નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાને 39.1 મિલિયન યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે

સામંથા રુથ પ્રભુ

સાઉથની ફેમસ અભિનેત્રી સામંથા રુથ પ્રભુને ઈન્સ્ટાગ્રામ પર 30 મિલિયન યુઝર્સ ફોલો કરે છે

કાજલ અગ્રવાલ

સાઉથની ફેમસ અભિનેત્રી કાજલ અગ્રવાલને 26.4 મિલિયન યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે

પૂજા હેગડે

સાઉથની ખૂબસૂરત અભિનેત્રી પૂજા હેગડેને ઈન્સ્ટાગ્રામ પર 24.3 મિલિયન યુઝર્સ ફોલો કરે છે

તમન્ના ભાટિયા

સાઉથની ખૂબસૂરત અભિનેત્રી તમન્ના ભાટિયાને ઈન્સ્ટાગ્રામ પર 23.5 મિલિયન યુઝર્સ ફોલો કરે છે

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહને ઈન્સ્ટાગ્રામ પર 23.4 મિલિયન યુઝર્સ ફોલો કરે છે

ત્રિશા કૃષ્ણન

અભિનેત્રી ત્રિશા કૃષ્ણને 6.2 મિલિયન યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

લગ્ન પ્રસંગ માટે અભિનેત્રીઓની આ બ્લાઉઝ બેક ડિઝાઇન ખૂબ જ સુંદર છે