ઉનાળાના વેકેશનમાં તમે જામનગરના પ્રવાસ દરમિયાન આ સ્થળો નિહાળી શકો છો.
જામનગર રેલ્વે સ્ટેશનથી 4 કિમીના અંતરે, રણમલ તળાવ એ જામનગર શહેરની મધ્યમાં આવેલું માનવસર્જિત તળાવને લાખોટા તળાવ તરીકે પણ ઓળખાય છે.
જામનગર નજીક ખીજડિયા પક્ષી અભયારણ્ય,સચાણા,જામનગરની શાન છે.
જામનગરના લાખોટા તળાવ નજીક રેન્ટ્રલ બેન્ક રોડ પર ખંભાળિયા ગેટની બાજુમાં આ સ્થળ આવેલ છે.
જામનગરમાં પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ,ખંભાળિયા હાઇવે,સમર્પણ હોસ્પિટલ પાસે,અજંતા સોસાયટી પાસે આવેલ છે.
જામનગર શહેરમાં સમર ક્લબ રોડ, શંકર ટેકરી પાસે આ મંદિર આવેલ છે.
આ મંદિર જાનમગરમાં શ્રી પ્રેમભિક્ષુજી માર્ગ,લાખોટા તળાવ પાસે, સરકારી વસાહત પાસે આવેલ છે.
પ્રતાપ વિલાસ પેલેસએ જામનગરના સ્વસ્તિક સોસાયટી, પાર્ક કોલોનીમાં આવેલ ઐતિહાસિક સ્થળ છે.
પોસ્ટ વડાલીયા શિહાણ,હાલાર તીર્થ આરાધનાધામ,તાલુકો જામખંભાળીયા,જામનગર.
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ,હેડ પોસ્ટ ઓફિસ,રાજેન્દ્ર રોડ પર આવેલ છે.
ટ્રાવેલ સંબંધિત તમામ અપટેડ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.