વિટામિન B12નું સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા સુધરે છે,આજે અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું જેનું સેવન કરીને તમે શરીરમાં વિટામિન B12ની ઉણપને દૂર કરી શકો છો.
દહીંમાં વિટામિન B12 અને B1 અને B-2 સારી માત્રામાં હોય છે તેથી તમે વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે દહીંનું સેવન કરી શકો છો.
ઓટ્સનું સેવન કરવાથી વજન તો ઘટે જ છે પરંતુ તેમાં ફાઈબર અને વિટામિન પણ સારી માત્રામાં હોવાથી તમે તમારા સવારના નાસ્તામાં ઓટ્સનો સમાવેશ કરી શકો છો.
પનીરમાં પ્રોટીન અને કેલ્શિયમની સારી માત્રી મળે છે.તેનું સેવન કરવાથી તે તમારી વિટામિન B12ની ઉણપ દૂર કરે છે.
મશરૂમમાં પ્રોટીન,વિટામીન B12,કેલ્શિયમ અને આયર્ન સારી માત્રામાં હોય છે.તમે તેનું શાકના રૂપમાં સેવન કરવાથી વિટામિન B12ની ઉણપ દૂર થાય છે.
ઈંડામાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી શરીરમાં 45 ટકા વિટામિનની ઉણપને દૂર કરી શકાય છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.