શરીરમાં કેલ્શિયમની ઉણપથી સાંધાના દુખાવો થાય છે, તેથી હાડકાં મજબૂત કરવા માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે.
શરીરમાં કેલ્શિયમની ઉણપ કરવા માટે દૂધ પીવું ખૂબ જ જરૂરી છે પરંતુ ઘણા લોકોને દૂધ નથી ભાવતું, તેથી આજે અમે તમને દૂધ સિવાય કેલ્શિયમની ઉણપ દૂર કરતા ખોરાક વિશે જણાવીશું.
લીલા પાંદડાવાળા શાકભાજી કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેથી શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે તમે આહારમાં પાલક, બ્રોકોલી, વગેરેનો સમાવેશ કરો.
ચણા એ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર શાકાહારી ખોરાક છે. તેથી તમારા આહારમાં ચણા સામેલ કરી શકો છો.
ભીંડામાં ફાઈબર, મેગ્નેશિયમ, ફોલેટ અને વિટામિન B6થી ભરપૂર છે. જે કેલ્શિયમની ઉણપને દૂર કરી શકો છો.
શાકાહારીઓ માટે કેલ્શિયમ યુક્ત એક ઉત્તમ ખોરાક છે. જે કેલ્શિયમ ઉપરાંત આયર્ન અને પ્રોટીન પણ હોય છે. જે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે.
બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ, આયર્ન, ફાઈબર અને વિટામિન K જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.