ઘણી વખત તમામ પ્રયત્નો છતાં કરિયરમાં સફળતા નથી મળતી. વાસ્તુના કેટલાંક ઉપાયો કરીને તમે દરેક સમસ્યામાંથી બહાર આવી શકો છો.
પોતાની ઓફિસના દક્ષિણ-પૂર્વ ખૂણામાં કાચ ન લગાવો. ઓફિસના ઉત્તર- પશ્ચિમ ખૂણામાં કોઈ પણ અવ્યવસ્થા ન રાખો.
ઓફિસના ઈશાન ખૂણામાં કોઈ પણ વ્યક્તિનો ફોટો ન લગાવો.
ઓફિસના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં કોઈ પણ એવી વસ્તુ ના મૂકો જેનાથી ગરમી ઉત્પન્ન થઈ શકે. દા.ત. હિટર
તમારો પ્રયત્ન એ જ હોવો જોઈએ કે ઓફિસની પશ્ચિમ દિવાલમાં કોઈ પણ ભારે સામાન ન મૂકવામાં આવે
તમારી ઓફિસના ઈશાન ખૂણામાં કોઈ પણ પ્રકારના વીજળીના ઉપકરણો કે ગેજેટ્સ ન રાખો.