ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવો હોય તો જરુર લાવો આ 5 વસ્તુઓ


By Akshat Pandya10, Apr 2023 05:06 PMgujaratijagran.com

વાસ્તુ

હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ મહત્વ છે. ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વાસ્તુ દોષનું ધ્યાન રાખવું ખૂબ જરુરી છે.

વૈવાહિક જીવન

જો વૈવાહિક જીવનમાં સંકટ આવી રહ્યું છે તો તેને દૂર કરવાં માટે બેડરુમમાં બતકના જોડાની મૂર્તિ રાખવી જોઈએ.

આર્થિક સમસ્યા

જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો ગાય માતાની પૂજા-અર્ચના જરુર કરો અને ઘરમાં પીત્તળથી બનેલી ગાય માતાની મૂર્તિ રાખો.

કરિયરમાં સફળતા

કરિયરમાં જો તમે સફળતા પામવા ઈચ્છતા હોવ તો ઘરમાં ઉંટની મૂર્તિ લાવો.

સ્વસ્તિક

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પાસે સ્વસ્તિક લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

દુર્ભાગ્યનું કારણ બને છે ઘરની આ દિશામાં રહેલી બારી, આ રીતે બચો