વાળને લાંબા, સિલ્કી અને કાળા બનાવવા માટે અપનાવો આ ઉપાય


By Sanket M Parekh09, Nov 2023 04:27 PMgujaratijagran.com

અનેક નુસખા

લાંબા, કાળા અને સિલ્કી વાળ સૌ કોઈ ઈચ્છે છે, પરંતુ આ તમામ ગુણ એક સાથે મળી જાય તો? આ માટે મહિલાઓ લોકોની સલાહ અનુસાર નુસખા અજમાવી જુએ છે, પરંતુ ભાગ્યે જ સફળ થઈ શકે છે.

આ ઉપાય અજમાવો

જો તમે પણ સુંદર, સિલ્કી અને કાળા વાળ ઈચ્છતા હોવ, તો આ ઉપાયો અજમાવી શકો છે. જેના વિશે અમે તમને વિગતવાર જણાવીશું..

તેલની માલિશ

તેલની માલિશ કરવાથી સ્કેલ્પને પોષણ મળે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ગાઢ ઊંઘ આવે છે. તેલનો ઉપયોગ કરવાથી મૂળિયા મજબૂત બને છે.

કાંસકો ફેરવવો

જ્યારે પણ વાળ ભીના હોય, તો તે કેરાટિન નબળા બૉન્ડ બનાવે છે. જેનાથી વાળ સરળતાથી ચૂટી જાય છે. આથી ભીના વાળમાં કાંસકો ફેરવવાથી દૂર રહેવું જોઈએ.

વાળને હીટ ના આપશો

સૂકા વાળ 180 ડિગ્રી સેલ્સિયસ સુધી જ હીટ સહન કરી શકે છે. જેનાથી વધારે હીટ દરરોજ આપવાથી વાળનો મોઈશ્વર ખતમ થઈ જાય છે. એવામાં વાળને હેલ્ધી રાખવા માટે હીટ વાળી કોઈ પણ પ્રક્રિયાનો ઉપયોગ ના કરશો.

વાળ મુજબ કાંસકાનો ઉપયોગ કરવો

વાળ મુજબ કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે સ્ટ્રેટ, કર્લી અને સામાન્ય વાળમાં વધારે મોટા દાંતા વાળા અથવા નાના દાંતા વાળા કાંસકાનો ઉપયોગ કરવો જોઈએ.

Rashmika Mandanna કે Keerthy Suresh કોના એથનિક લુક્સ છે બેસ્ટ?