નેશનલ ક્રશ રશ્મિકા મંદાના પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
પર્લ વ્હાઈટ સાડી અને હાફ સ્લીવ બ્લાઉઝમાં ડીવા ઘણી ગોર્ઝિયસ દેખાઈ રહી છે
બેબી પિંક કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં રશ્મિકા ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે
કીર્તિ સુરેશ સાઉથ ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે
પિંક કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં અભિનેત્રી ઘણી પ્રેટી લાગી રહી છે
વ્હાઈટ કલરની સિલ્વર સેક્વિન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં ડીવા ઘણી ક્યૂટ દેખાઈ રહી છે