દિવાળી પાર્ટી માટે ખાસ છોકરીઓ પોતાના આઉટફિટનું ખાસ ધ્યાન રાખે છે. ટ્રેડિશનલ લુક માટે તમન્ના ભાટિયાના લુકથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે
તમન્ના ભાટિયાના વોર્ડરોબમાં શાનદાર સાડીઓનું કલેક્શન છે
પાર્ટીથી લઈને કોઈપણ ઈવેન્ટ માટે શિમરી સાડી પરફેક્ટ રહેતી હોય છે
કોટન સ્લિક સાડી પણ આજકાલ ઘણી ટ્રેન્ડમાં છે. તમન્નાની જેમ તમે પણ મેચિંગ બ્લાઉઝ કેરી કરી શકો છો
દિવાળી પૂજાથી લઈને પાર્ટીમાં ઈન્ડો વેસ્ટર્ન સાડી કેરી કરી શકાય છે
દિવાળી પાર્ટીમાં સ્લિક સાડી પહેરવી પણ એક સારો ઓપ્શન છે