આ વર્ષે દિવાળીનો તહેવાર 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે
કિયારા અડવાણીએ ઈન્સ્ટાગ્રામ પર ડાર્ક કલરના વેલવેટ લહેંગામાં પોતાનો ગોર્જિયસ લુક શેર કર્યો છે
આ પિંક લહેંગામાં સેસી બ્રોડ નેક ચોલી મેચિંગ નેકપીસમાં કિયારા ઘણી ખૂબસૂરત લાગી રહી છે
કિયારા આ વ્હાઈટ હેવી વર્ક લહેંગા વિદ યેલો કંટ્રાસ્ટ દુપટ્ટા લુકમાં આકર્ષક દેખાઈ રહી છે
અભિનેત્રીનો લાઈટ કલર ફિશ કટ લહેંગા પર્લ વર્ક ઝીરો નેક ચોળી લુક શાનદાર છે
આજકાલ સેક્વિન આઉટફિટ ઘણો ટ્રેન્ડમાં છે. અભિનેત્રીનો આ લુક ટ્રાય કરી શકાય છે