દિવાળીના તહેવારમાં હવે ગણતરીના દિવસો બાકી છે. રવીના ટંડનની દીકરી રાશાથી એથનિક કલેક્શનથી આઈડિયા લઈ શકો છો
રાશા થડાની બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી રવીના ટંડનની દીકરી છે
દેસી આઉટફિટનું શાનદાર કલેક્શન બતાવવા જઈ રહ્યા છે
રાશાનો બ્લૂ કલરના હેવી વર્ક લહેંગામાં આ લેટેસ્ટ લુક છે
આ સ્લિવર ફુલ વર્ક લહેંગા ડીપનેક ચોળી માથા પર સ્લિવર ટીકા પહેરી રાશા કહેર વર્તાવી રહી છે
રાશાનો પીચ કલર સ્લિક શરારા સૂટ લુક સિમ્પલ દેખાવાની સાથે ઘણો આકર્ષક છે