Hina Khanના આકર્ષક સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh06, Nov 2023 03:32 PMgujaratijagran.com

હિના ખાન

ફેમસ અભિનેત્રી હિના ખાન ટીવી સીરિયલ્સ સિવાય ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે

ટીવી અભિનેત્રી

હિના ખાને ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે, જેમ કે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, કસોટી જિંદગી કી, નાગિન

પોપ્યુલારિટી

પોપ્યુલારિટીની વાત કરવામાં આવે તો હિના ખાનને સ્ટાર પ્લસના સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી વધારે પોપ્યુલારિટી મળી છે

લેટેસ્ટ લુક

હાલમાં જ હિના ખાને પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે. પર્પલ કલરની સ્લિક સાડીમાં હિના ખાન ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

રફલ સાડી

વ્હાઈટ કલરની રફલ સાડીમાં હિના ખાનના આ લુકને યંગ ગર્લ્સ કેરી કરી શકાય છે

ટિશ્યૂ સાડી

પિંક કલરની શાનદાર ટિશ્યૂ સાડીની સાથે હિના ખાને વ્હાઈટ કલરનો બ્લાઉઝ કેરી કર્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Tamannaah Bhatiaના કોકટેલ પાર્ટી માટે સેસી-સાડી બ્લાઉઝ લુક્સ