ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયાના દીવાના તમને દરેક જગ્યાએ મળી જશે. તમન્નાના લુક્સના બધા દીવાના છે
તમન્ના ભાટિયાએ બોલિવૂડ ફિલ્મો સિવાય સાઉથની પણ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે
ફેશન સેન્સ મામલે તમન્ના ભાટિયા દરેકને ટક્કર આપે છે. અભિનેત્રીનું સાડી કલેક્શન કોકટેલ પાર્ટીમાં કેરી કરી શકાય છે
તમન્ના ભાટિયાની પાસે સાડીનું શાનદાર કલેક્શન છે, જેને તમે પણ કેરી કરી શકો છો
સાડીની સાથે સાથે તમન્ના ભાટિયાના બ્લાઉઝ ડિઝાઈન પણ કોપી કરી શકાય છે
બ્લૂ કલરની રફલ સાડીમાં તમન્ના ભાટિયા ઘણા આકર્ષક અંદાજમાં જોવા મળી રહી છે