આકાંક્ષા પુરી હિંદીની સાથે સાથે મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે
ફેશન સેન્સ મામલે આકાંક્ષા પુરી દરેકને ટક્કર આપે છે. અભિનેત્રીની પાસે દરેક પ્રકારના આઉટફિટનું શાનદાર કલેક્શન છે
આકાંક્ષા પુરીની જેમ પોતાને સૌથી અલગ લુક આપવા માટે તેનો મેકઅપ લુક્સ ટ્રાય કરી શકાય છે
મેકઅપને સૌથી વધુ આકર્ષક આંખો બનાવે છે. પાર્ટીમાં કલર ફુલ લાઈનર પણ લગાવી શકાય છે
આકાંક્ષા પુરીના આ લુકની જેમ બ્લૂ કાજલથી આકર્ષક આઈઝ મેળવી શકાય છે
આકાંક્ષા પુરીની જેમ ન્યૂડ મેકઅપ કેરી કરી શકાય છે