સાઉથ અને હિંદી ફિલ્મોની શાનદાર અદાકારા શ્રિયા સરનના અભિનયના ફેન્સ દિવાના છે
શ્રિયા સરનનું નામ સાઉથની મોંઘી એક્ટ્રેસિસની લિસ્ટમાં આવે છે
અભિનયની સાથે એક્ટ્રેસનું સાડી કલેક્શન પણ ઘણું શાનદાર છે
શ્રિયા આ પર્પલ કલરની સ્લિક સાડીમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
આ વ્હાઇટ સાડીમાં એક્ટ્રેસનો રોયલ લુક જોઈ શકાય છે
એક્ટ્રેસ આ યેલો કલરની જરી વર્ક ડિઝાઇનર સાડીમાં ઘણી સ્ટાઇલિશ જોવા મળી રહી છે