અભિનેત્રી શ્રદ્ધા દાસ હંમેશા પોતાના લુક્સ અને ફિટનેસને લઇને ચર્ચામાં રહે છે
શ્રદ્ધા દાસ સાઉથ ફિલ્મો સિવાય હિંદી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે
અભિનેત્રીને સાડી પહેરવી ગમી છે. શ્રદ્ધા દાસ પાસે શાનદાર સાડી કલેક્શન છે
અભિનેત્રી પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. આ લુકમાં તે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે
શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના સાડી લુક્સ શેર કરતી રહે છે
પર્પલ કલરની આ રફલ સાડીમાં અભિનેત્રીની ઘણી આકર્ષક લાગી રહી છે