સોમવારે મુંબઇમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન કરાયું હતું
આ એવોર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટ વ્હાઇટ સાડીમાં ઘણી ખૂબસૂરત જોવા મળી હતી
આ પહેલા પણ આલિયા ભટ્ટ વ્હાઇટ સાડીમાં તેના ગ્લેમરસ લુકનો તડકો લગાવી ચૂકી છે
અભિનેત્રીનો આ વ્હાઇટ સાડી સાથે કટ સ્લીવ્સ બ્લાઉઝ, બિગ ગોલ્ડન ઇયર રિંગ વાળો ઇન્ડિયન લુક ઘણો પ્રિટી છે
અભિનેત્રીએ વ્હાઇટ સાડી સાથે બન હેર સ્ટાઇલ લુક કેરી કર્યો છે
આ વ્હાઇટ સાડીની સાથે અભિનેત્રીને બ્લેક બ્લાઉઝ લુક ઘણો એલિગન્ટ લુક આપી રહ્યો છે