બહેનની બર્થ ડે પાર્ટીમાં દેખાયો ભૂમિ પેડનેકરનો ગ્લેમરસ લુક


By 21, Feb 2023 03:58 PMgujaratijagran.com

હાલમાં ભૂમિની બહેન સમીક્ષાનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો

ભૂમિ સ્કિન કલરના મેટ્રિક્સ ડ્રેસમાં બહુ જ ગ્લેમરસ લાગી રહી હતી

સમીક્ષાના બર્થ ડેની ઇનસાઇડ તસવીરો હવે વાયરલ થઈ રહી છે

સમીક્ષા બ્લેક બોડીકૉન સ્કર્ટ અને બ્રાલેટ ટોપમાં દેખાઈ હતી

ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન ભૂમિનો દરેક લુક લાજવાબ હોય છે

શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત ભૂમિ પોતાના લુક્સથી પણ લોકોને ઘાયલ કરે છે

તમે પણ ભૂમિના આઉટફિટ્સથી ઇન્સ્પિરેશન લઈ શકો છો

કરોડો રૂપિયાની માલકીન છે ઉર્વશી રૌતેલા