ઉનાળામાં ગરમીથી બચવા આપડે હંમેશા ઠંડી જગ્યા શોધતા હોઈએ છે, આવી ગરમીમાં જો બે પળ ઠંડક મળી જાય તો આનંદ આવી જાય છે. જો તમે પણ આ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માંગતા હોવ અથવા ઉનાળાના વેકેશન નો પ્લાન કરી રહ્યા હોવ તો રાજસ્થાનની આ સુંદર જગ્યાઓની સેર કરી શકો છો
તળાવની આસપાસનું વાતાવરણ હંમેશા ઠંડકભર્યુ રહે છે, ઉદયપુરનું પિચોલા તળાવ પણ તમને ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવશે. તમારા ટ્રીપમાં આ જગ્યોને જરુરથી એડ કરી લેજો
અલવરમાં આવેલું સિલિસેધ તળાવ પણ ગરમીના દિવસોમાં ફરવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. અહીં તમે બોટિંગ અને જેટ સ્કી જેવી એક્ટીવીટી કરી શકો છો.
ફતેહસાગર તળાવ એક કૃત્રિમ તળાવ છે, અહીં તમે મિત્રો અથવા ફેમીલી સાથે સમય પસાર કરી શકો છો, આ સ્થળ પર પણ ઘણી શાંતીનો અનુભવ થાય છે
પિંક સિટી તરીકે ઓળખાતું શહેર જયપૂર પણ ઉનાળાના વેકેશનમાં જ
રાજસ્થાનનું આ શહેર શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે, અહીં તળાવની નજીક બગીચા પણ છે જે તેને ફરવા યોગ્ય બનાવે છે, આ સિવાય તમે અહીં બોટિંગની મજા પણ માણી શકો છો.