ફેબ્રુઆરીમાં પાર્ટનર સાથે ફરવા માટેની 8 બેસ્ટ જગ્યાઓ


By Jagran Gujarati22, Jan 2023 03:55 PMgujaratijagran.com

ફેબ્રુઆરીમાં જો તમે પાર્ટનર સાથે રોમેન્ટિક જગ્યાએ ફરવાનું વિચારતા હોવ તો આ સ્થળો વિશે અવશ્ય વિચારો

ગોવા ફેબ્રુઆરીમાં કપલ ફ્રેન્ડલી છે અને ભારતમાં મોસ્ટ ટ્રેન્ડિંગ સીટી બની જાય છે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું ઔલી બહુ જ સુંદર અને મનમોહક ડેસ્ટિનેશન છે

જો તમે તમારા સાથી સાથે સાઉથ ઇન્ડિયા ફરવાનું વિચારી રહ્યો હોવ તો કોચી પર પસંદગી ઉતારી શકો છો

ઇતિહાસ, સંસ્કૃતિ અને આકર્ષક સ્થળો માટે ઉદયપુર ભારતના શ્રેષ્ઠ શહેરોમાંથી એક છે

ક્વિન ઓફ હિલ્સ તરીકે ફેમસ મસૂરી સૌથી રોમેન્ટિક જગ્યા છે

પૂર્વ ભારતના સિક્કિમમાં આવેલું લાચેન ફરવા માટે બહુ સુંદર સ્થાન છે

ગોલ્ડન સીટી ઓફ ઇન્ડિયાના નામથી ફેમસ જૈસલમેર ફરવા માટે એક ઐતિહાસિક સ્થળ છે.

જો તમે ફેબ્રુઆરીમાં તમારા પાર્ટનર સાથે ગરમાગરમ ચા પીવા અને ગાર્ડન ફરવા માગતા હોવ તો દાર્જિલિંગ જરૂર જશો.

સમાચારથી સતત અપડેટ રહેવા &અહીં ક્લિક કરો.

Barkha Singh માલદીવમાં મનાવી રહી છે વેકેશન, બિકીનીમાં આવી નજર