Barkha Singh માલદીવમાં મનાવી રહી છે વેકેશન, બિકીનીમાં આવી નજર


By Jagran Gujarati22, Jan 2023 03:12 PMgujaratijagran.com

બરખા સિંહ હાલ માલદીવમાં વેકેશન પર છે

બરખાનો આ બીચ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

બરખા હોટનેસ મામલે બોલીવુડ એક્ટ્રેસીસને ટક્કર આપી શકે એમ છે

બરખા માલદીવમાં ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે મી-ટાઈમનો લુફ્ત ઉઠાવી રહી છે&

બરખા સિંહ બીચ પર ગોર્જિયસ પોઝ આપતી જોવા મળી રહી છે

બરખા સિંહનો બોલ્ડ અવતાર ફેન્સને બહુ પસંદ આવી રહ્યો છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ BARKHA SINGH

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

જો સપનામાં ફળ દેખાય છે તો જાણે તેના સંકેત