જો સપનામાં ફળ દેખાય છે તો જાણો તેના સંકેત


By Jagran Gujarati22, Jan 2023 01:22 PMgujaratijagran.com

સપનાઓની દુનિયાસપનાઓની એક અલગ જ દુનિયા હોય છે, જે રહસ્યોથી ભરેલી છે. સ્વપ્ન શાસ્ત્રો અનુસાર દરેક સપનાઓનો કોઇ મતલબ હોય છે.

સપનાઓનો મતલબતો આવો જાણીએ શું મતલબ છે સપનામાં ફળ દેખાવાનું

કેળાજો કોઇ વ્યક્તિને સપનામાં કેળા જોવા મળતાં હોય તો તે શુભ સંકેત ગણાય, પરંતુ જો તેને આરોગતા જોવા મેળે તો તેને અશુભ મનાય છે.&

સફરજનવ્યક્તિને સપનામાં સફરજન જોવા મળે, તો તેનો અર્થ છે કે નોકરી-ધંધામાં પ્રગતી થવી.

કેરીજો તમે સપનામાં કોઇને કેરી ખાતા જોવા મળે, તો તેનો અર્થ છે કે તમને ઝડપથી ધનલાભ થવાનો છે.

જામફળસપનામાં તમને જો જામફળ ખાતા જોવા મળે તો આ ધન પ્રાપ્તિનો સંકેત છે.

અનાનસજો તમે સપનામાં અનાનસ ખાઇ રહ્યાં છો, તો તેનો સંકેત એ છે કે તમારા જીવનમાં મુશ્કેલી આવવાની છે.&

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Sakshi Malik એ શોર્ટમાં બતાવ્યો આકર્ષક અવતાર