Sakshi Malik એ શોર્ટમાં બતાવ્યો આકર્ષક અવતાર
By Dharmendra Thakur
22, Jan 2023 12:01 PM
gujaratijagran.com
સાક્ષી મલિકે પોતાનો લેટેસ્ટ ફોટોશૂટ ફેન્સ સાથે શેર કર્યો છે. આ ફોટોશૂટમાં અભિનેત્રી ઘણી આકર્ષક દેખાઇ રહી છેલેટેસ્ટ ફોટોશૂટ
સાક્ષી મલિક કમર પર હાથ રાખીને આકર્ષક પોઝ આપતી જોવા મળી રહી છેઆકર્ષક પોઝ
સાક્ષી મલિક આ તસવીરમાં ઘણો કાતિલાના લુક આપતા જોવા મળી રહી છેકાતિલાના અંદાજ
અભિનેત્રી આ તસવીરમાં પોતાનો ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે&ફિગર
સાક્ષી મલિક પોતાના ફેન્સની વચ્ચે પોતાની અદાઓ માટે જાણીતી છેક્વીન
સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરોની ભરમાર છેઈન્ટરનેટ ફ્રેન્ડલી
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ SAKSHI MALIK
Janhvi Kapoor સાડીમાં જોવા મળી ઘણી આકર્ષક, ફ્લોન્ટ કર્યો ફિગર
Explore More