Janhvi Kapoor સાડીમાં જોવા મળી ઘણી આકર્ષક, ફ્લોન્ટ કર્યો ફિગર


By Dharmendra Thakur22, Jan 2023 11:55 AMgujaratijagran.com

બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર વ્હાઇટ સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે. અભિનેત્રી આ તસવીરમાં ફિગર ફ્લોન્ટ કરતા પણ જોવા મળી રહી છેખૂબસૂરત

જાહ્નવી કપૂર ટ્રેડિશનલ અવતારમાં પણ ગ્લેમરસ ક્વીન દેખાય છેટ્રેડિશનલ અવતાર

જાહ્નવી કપૂર સાડીમાં ઘણી સુંદર જોવા મળે છેસાડી

અભિનેત્રી જાહ્નવી કપૂર સુંદરતાના મામલે હસીના જેવી દેખાય છેક્વીન&

જાહ્નવી કપૂરની તસવીરો હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છેવાયરલ લુક

જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિલી' હાલમાં જ રિલીઝ થઈ હતીવર્ક ફ્રન્ટ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/ JANHVI KAPOOR

Vastu: ભૂલથી પણ ના લગાવો ઘરમાં આ ત્રણ છોડ, નહીં તો થઇ જશો કંગાળ