ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે શું કરવું?


By hariom sharma29, Mar 2023 07:30 AMgujaratijagran.com

ચહેરાની કસરત

ચહેરાને સ્વાસ્થ રાખવા માટે ફેસની કસરત કરવી. આનાથી ફેસનું બ્લડ સર્કુલેશન વધવાની સાથે ચહેરાનું ફેટ ઘટાડી પણ શકો છો. ફેસની કસરત દ્વારા સ્કિન ઉપર શાઇનિંગ લાવી શકાય છે.

સ્ટીમ અને એક્સફોલિએટ

હેલ્ધી સ્કિન માટે અઠવાડિયામાં એકથી બે વાર નાસ લો અને ચહેરાને એક્સફોલિએટ જરૂર કરો. આનાથી ત્વચાની મૃત કોશિકાઓથી છુટકારો મળી શકે છે અને સ્કિન સાફ પણ થાય છે.

ભરપૂર ઊંઘ ખૂબ જરૂરી

સારી ઊંઘ ન લેવાથી ડાર્ક સર્કલ્સની સાથે સ્કિન અનહેલ્ધી થઇ શકે છે. આ માટે 8-9 કલાક ઊંઘ જરૂરી છં. આનાથી સ્કિન સેલ્સને રિપેર કરવામાં મદદ મળે છે.

ચહેરાની માલિશ

ચહેરાની માલિશ કરવી ત્વચા માટે ફાયદેકારક હોય છે. આ માટે સ્કિન ટાઇપ અનુસાર ફેશિયલ ઓઇલ લગાવીને થોડો સમય ચહેરાની માલિશ કરો. આનાથી ત્વચામાં નીખાર આવે છે.

શીટ માસ્ક

ચહેરાને યંગ અને નરમ બનાવી રાખવા માટે શીટ માસ્ક લગાવો. આ સીરમથી ભરપૂર હોવાના કારણે સ્કિનને નમી આપે છે. આનો અઠવાડિયામાં એકથી બે વાર ઉપયોગ કરો.

હાઇડ્રેટેડ રહો

ડિહાઇડ્રેશનની અસર ફક્ત શરીર પર જ નહીં પરંતુ ચહેરા પણ પણ જોવા મળે છે. આ માટે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી, ફ્રૂટ જ્યૂસ અને ડિટોક્સ વોટરનું સેવન કરો.

કિડનીને ડિટોક્સ કરવા માટે પીવો આ ડ્રિન્ક