અમદાવાદમાં કેટલીક એવી રેસ્ટ્રોરન્ટ છે જ્યાં તમે જમવાની મજા જ નથી માણતા પરંતુ તેના અનોખા ઈતિહાસ વિશે પણ જાણો છો. આ હેરિટેજ રેસ્ટોરન્ટ્ અમદાવાદ શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાનો સ્વાદ પણ આપે છે, જે તમારા માટે એક યાદગાર અનુભવ બની રહેશે. આવો જાણીએ વધુમાં
અહીં તમે શાંત વાતાવરણમાં સ્વાદિષ્ટ ગુજરાતી થાળીનો આનંદ માણી શકો છો અને જૂના અમદાવાદની વિશં પણ વધું જાણી શકશો.
આ રેસ્ટોરન્ટમાં તમે પરંપરાગત ગુજરાતી ભોજનનો સ્વાદ અને ગામડાઓની જૂની પરંપરા સાથે ભોજન પણ માણી શકશો.
આ એક પ્રાચીન રેસ્ટોરન્ટ છે, જ્યાં મહાત્મા ગાંધી પણ આવતા હતા, અને અહીં તમે ઉત્તમ ગુજરાતી નાસ્તાનો સ્વાદ લઈ શકશો.
આ કાફેમાં તમે વિન્ટેજ માહોલમાં યુરોપિયન ફૂડ અને કોફીનો આનંદ માણી શકશો.
અહીં તમને અનોખી જગ્યા જ્યા તમે કબરોની વચ્ચે સ્વાદિષ્ટ મસાલા ચા અને બન મસ્કાનો આનંદ માણી શકો છો, જે એક ખાસ અનુભવ છે.
આ રજવાડી થીમવાળા રેસ્ટોરન્ટમાં તમે ગુજરાતના ગ્રામ્ય વાતાવરણ અને પરંપરાગત ભોજનનો આનંદ માણી શકો છો.
આ કાફેમાં હવેલીના સુંદર માહોલમાં ગુજરાતી નાસ્તો અને ચાટનો સ્વાદ માણવો ખરેખર ખાસ છે.