હંસિકા મોટવાણીના શાનદાર લહેંગા લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh09, Aug 2023 04:15 PMgujaratijagran.com

હંસિકા મોટવાણી

બોલિવૂડ અભિનેત્રી હંસિકા મોટવાણી અભિનય સિવાય રિયલ લાઈફમાં પણ ગ્લેમરસ છે

વ્હાઈટ એમ્બ્રોઇડરી લહેંગા લુક

વ્હાઈટ એમ્બ્રોઇડરી લહેંગાની સાથે ફુલ સ્લીવ્સ બ્લાઉઝ અને સ્ટોનની જ્વેલરી પહેરેલી હંસિકા ઘણી ગોર્જિયસ લાગી રહી છે

લેમન ગ્રીન લહેંગા લુક

લેમન ગ્રીન કલરના લહેંગામાં હંસિકા ઘણી પ્યારી લાગી રહી છે

યેલો લહેંગા લુક

યેલો ફ્લાવર વર્ક લહેંગાની સાથે ગળામાં ગોલ્ડન-પર્લ મિક્સ નેકપીસ પહેરેલી હંસિકા કમાલ લાગી રહી છે

પિંક લહેંગા લુક

પિંક કલરના હેવી વર્ક લહેંગાની સાથે ગ્રીન-વ્હાઈટ સ્ટોન વર્ક જ્વેલરી પહેરેલી હંસિકા ઘણી આકર્ષક લાગી રહી છે

મરૂન લહેંગા લુક

હંસિકા મોટવાણી આ મરુન કલરના લહેંગામાં ખૂબસૂરત જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૃણાલ ઠાકુરના શાનદાર એથનિક લુક્સ