ખૂબસૂરત અભિનેત્રી મૃણાલ ઠાકુરે ટીવી સિરિયલથી લઈને બોલિવૂડ અને ટોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે
હાલમાં જ અભિનેત્રીએ પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો હતો. જુઓ અભિનેત્રીના શાનદાર એથનિક લુક્સ
આ સાડીમાં મૃણાલ ઠાકુર ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે. આ લુકને અભિનેત્રીએ માંગ ટીકા અને નેકલેસની સાથે કમ્પિલટ કર્યો છે
મૃણાલ ઠાકુરના આ હેવી લહેંગા પરથી ઈન્સપિરેશન લઈ શકાય છે
મૃણાલ ઠાકુરનો આ સૂટ લુક પણ કેરી કરી શકાય છે. અભિનેત્રીની આ લુક પરથી આઈડિયા લઈ શકાય છે
યેલો કલરના આ લહેંગામાં અભિનેત્રી હુસ્નની મલ્લિકા લાગી રહી છે