રેડ પ્લેન શિફૉન સાડીમાં સૌમ્યા ટંડન ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. ખુલ્લા વાળ અને ઈયરિંગ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે.
બ્લૂ લહેંગા સાથે સ્ટોન વર્ક નેકપીસ અને ઈયરિંગ્સ પહેરીને સૌમ્યા ટંડન કાતિલ લાગી રહી છે. ટ્રેડિશન ફંક્શન માટે તમે આવો લહેંગા સ્ટાઈલ લુક ટ્રાય કરી શકો છો.
ગોલ્ડન પ્લેન સાડીની સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને સૌમ્યા આ તસવીરમાં સિમ્પલ અને ગોર્જિયસ લાગી રહી છે.
મરુણ પેન્ટની સાથે જેકેટ પહેરીને સૌમ્યા ટંડન ખૂબ જ સ્ટાઈલિશ જોવા મળી રહી છે. પ્રોફેશનલ ઈવેન્ટ માટે આવો લુક તમે પણ રીક્રિએટ કરી શકો છો.
ગોલ્ડન હેવી વર્ક ગાઉનમાં સૌમ્યા ટંડનનો હટકે અંદાજ જોવા મળી રહ્યો છે. પાર્ટી માટે આવો લુક તમે પણ ટ્રાય કરી શકો છો.
મલ્ટી કલર કોલ્ડ શૉલ્ડર ડ્રેસમાં સૌમ્યા ટંડન કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. વેકેશન માટે આ લુક્સ એકદમ પરફેક્ટ છે.
યેલો હાઈ સ્લીટ સ્કર્ટ સાથે બ્રાલેટ ક્રૉપ ટૉપ પહેરીને સૌમ્યા ટંડન આ તસવીરમાં ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહી છે.