રજનીકાંતની મુવી


By Jivan Kapuriya08, Aug 2023 03:57 PMgujaratijagran.com

રજનીકાંત

થલાઈવા ટાઈગર મુથુવેલ પાંડિયન જેલર તરીકે જોવા મળશે. તે ફિલ્મમાં ખાકીનો રોલ કરશે.

વસંત રવિ

વસંત રવિ એક પોલીસ અધિકારી અને રજનીકાંતના પુત્રની ભૂમિકા ભજવશે.

રિત્વિક

માસ્ટર રિત્વિક વસંત રવિના પુત્ર અને રજનીકાંતના પૌત્ર કરીકે જોવા મળશે.

રામ્યા કૃષ્ણન

આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન રજનીકાંતની પત્નીનો રોલ કરશે.

મોહનલાલ

મલયાલમ સ્ટાર મોહનલાલ ખાસ કેમિયોમાં મેથ્યુની ભૂમિકામાં જોવા મળશે.

શિવ રાજકુમાર

કન્નડ સ્ટાર શિવ રાજકુમાર પણ કેમિયોમાં નરસિમ્હા કરીકે જોવા મળશે.

જેકી શ્રોફ

ફિલ્મમાં જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે.

વિનાયકન

વિનાયકાન ફિલ્મમાં મુખ્ય વિલનનો રોલમાં જોવા મળશે.

તમન્નાહ

તમન્ના ટૂંકી છાતી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

મોનાલિસાના શાનદાર લહેંગા લુક્સ