ભારતની 8 સૌથી ઠંડી જગ્યાઓ


By Manan Vaya12, Jan 2023 04:49 PMgujaratijagran.com

ભારતની આ જગ્યાઓ પર એટલી ઠંડી હોય છે કે 1 સેકન્ડમાં ગરમથી ગરમ પાણી પણ બરફ બની જાય છે.

ભારત પાકિસ્તાન બોર્ડર લાઈન પાસે આવેલું સિયાચીન ગ્લેશિયર હિમાલય અને પૂર્વી કારાકોરમ પર્વતમાલામાં હાજર ભારતની સૌથી ઠંડી જગ્યા છે. અહીં વિન્ટરમાં ટેમ્પરેચર માઇનસ 17 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.&

લેહ લદાખમાં તાપમાન માઇનસ 10 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

રોહતાંગ દર્રામાં એટલી ઠંડી પડે છે કે માણસ 1 મિનિટમાં બરફની જેમ જામી જાય છે.

સ્પીતિ ઘાતીમાં જાન્યુઆરીમાં એટલી ઠંડી પડે છે કે માણસો માટે અહીં રહેવું મુશ્કેલ છે.

કારગિલમાં -10થી લઈને -15 ડિગ્રીમાં ભારતીય જવાનો તહેનાત છે.&

13 હજારથી પણ અધિક ફિટની ઊંચાઈએ આવેલું શેરા દર્રામાં તાપમાન હંમેશા માઇનસમાં જ હોય છે.

દ્રાસ માટે એવું કહેવાય છે કે, અહીંના લોકોને ખબર જ નથી કે, ઉનાળો શું હોય.

નોર્થ સિક્કિમમાં આખું વર્ષ શિયાળો જ હોય છે

સ્ટોરી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક અને શેર કરશો.&

For More Stories like this:

આ Bollywood Actress એકથી વધુ વખત લગ્ન કરી ચૂકી છે, ક્લિક કરી લિસ્ટ જુઓ