આ Bollywood Actress એકથી વધુ વખત લગ્ન કરી ચૂકી છે, ક્લિક કરી લિસ્ટ જુઓ


By Sanket Parekh12, Jan 2023 04:40 PMgujaratijagran.com

પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહેનારી શ્વેતા તિવારીએ બે વખત લગ્ન કર્યાં છે, પરંતુ એક્ટ્રેસનું લગ્નજીવન સફળ નથી રહ્યું

નીલમ કોઠારીના પ્રથમ લગ્ન ઋષિ શેઠીયા સાથે થયા હતા. જો કે તે લગ્ન વધારે નહતા ટક્યા. જે બાદ એક્ટ્રેસે સમીર સોની સાથે બીજા લગ્ન કર્યાં છે.&

નાના પડદાની મોટી સ્ટાર દીપિકા કક્કડે પ્રથમ લગ્ન રોનક સેનસેન સાથે કર્યાં હતા. જો કે રોનક સાથે છૂટાછેડા બાદ અભિનેત્રીએ શોએબ ઈબ્રાહિમ સાથે બીજા લગ્ન કર્યાં છે.&

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શેફાલી શાહ મોટું નામ છે. એક્ટ્રેસના પ્રથમ લગ્ન વધારે નહતા ટક્યા, જે બાદ તેણે વિપુલ અમૃતલાલ શાહ સાથે બીજા લગ્ન કર્યાં છે.&

તનાજ ઈરાનીએ પણ બે લગ્ન કર્યાં છે. પ્રથમ લગ્ન શેખર ગુપ્તા સાથે કર્યાં હતા, જે વધારે નહતા ટક્યા. જે બાદ તનાઝે બખ્તિયાર ઈરાની સાથે બીજા લગ્ન કર્યાં છે.&

એક્ટ્રેસ અર્ચના પુરનસિંહ પણ બે વખત લગ્ન કરી ચૂકી છે. અભિનેત્રીના બીજા લગ્ન પરમિત શેઠી સાથે થયા છે.

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

આ ભોજપુરી અભિનેત્રીઓના કિલર સાડી લુકથી નહીં હટે નજર