આ ભોજપુરી અભિનેત્રીઓના કિલર સાડી લુકથી નહીં હટે નજર


By Dharmendra Thakur12, Jan 2023 04:01 PMgujaratijagran.com

ભોજપુરી ક્વીન મોનાલિસા દરેક સાડી લુકમાં ઘણી આકર્ષક દેખાય છેમોનાલિસા

રાની ચેટર્જી પણ પોતાના સાડી લુકમાં ઘણી ખૂબસૂરત દેખાય છેરાની ચેટર્જી

ભોજપુરી સ્ટાર કાજલ રાઘવાનીનો આ ઓરેન્જ સાડી લુક શાનદાર છેકાજલ રાઘવાની

અક્ષરા સિંહ પણ આ શિમરી સાડીમાં સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છેઅક્ષરા સિંહ

આમ્રપાલી દુબે પણ પોતાના સાડી લુકમાં બલાની ખૂબસૂરત લાગી રહી છેઆમ્રપાલી દુબે

ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્વેતા તિવારી પણ સાડી લુક્સમાં ફેન્સને દીવાનો બનાવી નાખે છેશ્વેતા તિવારી

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM

શ્રીમદ્ ભગવદ્ ગીતા વાચવાથી ઘણા ચમત્કાર થાય છે