શ્રીમદ્ ભગવદ્ ગીતા વાચવાથી ઘણા ચમત્કાર થાય છે


By Jagran Gujarati12, Jan 2023 02:39 PMgujaratijagran.com

ભગવદ્ ગીતા હિન્દુ ધર્મના મહાન અને પ્રાચીન ગ્રંથોમાંથી એક છે. જ્યોતિષ નિષ્ણાત ડો. રાધાકાંત વત્સનું કહેવું છે કે ભગવદ્ ગીતા રાખવા અથવા વાચવાથી વ્યક્તિને કેટલાય પ્રકારના અદભુત ચમત્કાર થાય છે.

ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી ફક્ત જ્ઞાનમાં વધારો થતો નથી, પરંતુ તણાવ, ડિપ્રેશન અથવા કોઈ પ્રકારની માનસિક બીમારી દૂર થાય છે.માનસિક બીમારી દૂર થાય છે

ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી જીવનની સમસ્યાઓનો ઉકેલ મળે છે. અને પાપકર્મોને લીધે થતા કષ્ટોનો પણ અંત આવે છે.જીવનની સમસ્યાઓનો ઉકેલ મળે છે

ભગવદ્ ગીતાનો પાઠ દરરોજ વાચવાથી જીવનના દરેક સારા કામમાં સફળતા મળે છે. વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાંથી નિકળવાની ક્ષમતા રાખે છે.કામમાં સફળતા મળે છે

જે ઘરમાં દરરોજ ગીતાનો પાઠ થાય છે તે ઘરમાં શાંતિનો વાસ બની રહે છે. સાથે જ ગ્રહોની દશા અને દિશા પણ શુભ ફળ આપે છે.ઘરમાં શાંતિનો વાસ

ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. સાથે જ કુંડળીમાં રહેલ દોષ પણ દુર થાય છે. ઉપરના અવરોધોથી વ્યક્તિ સુરક્ષિત રહે છે.નકારાત્મક ઉર્જા દૂર રહે

ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી મૃત્યુ પછી વ્યક્તિ પિશાચ યોનીમાં જવાથી બચી શકે છે. વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિ થાય છે તેને ગોલકમાં સ્થાન મળે છે.મોક્ષ પ્રાપ્તિ થાય

જ્યોતિષ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ મળે છે જે કોઈ વ્યક્તિ નિયમિત ગીતાનો પાઠ કરે છે તેનુ સ્વાસ્થય પણ સારુ રહે છે અને બીમારીથી દૂર રહેવાય છે.સ્વાસ્થય પણ સારુ રહે

ભગવદ્ ગીતાનો પાઠ જો યજ્ઞ સાથે કરવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ આપોઆપ દૂર થઈ જાય છે. આ સાથે જ માં લક્ષ્મીનો પણ વાસ રહે છે.વાસ્તુ દોષ દૂર થઈ જાય

તમે પણ લાભ મેળવવા માગો છો અને શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માટે ગીતાના પાઠ કરી શકો છો.

Kajal Pisal Visited Kutch Rann Utsav