Kajal Pisal Visited Kutch Rann Utsav


By Dharmendra Thakur12, Jan 2023 12:33 PMgujaratijagran.com

સાથ નિભાના સાથિયા ફેમ અભિનેત્રી કાજલ પિસાલે લીધી રણ ઉત્સવની મુલાકાત, જુઓ તસવીરો

ગુજરાત સરકાર દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે 'રણ ઉત્સવ' નામથી ઉત્સવ ઉજવે છે

કાજલ પિસાલે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે

કાજલ પિસાલ ટીવી અભિનેત્રી છે જે ઘણા બધા શોમાં કામ કરી ચૂકી છે

કાજલ પિસાલે તેના અભિનયની શરૂઆત 2007માં આવેલા શો કુછ ઈસ તરાથી કરી હતી

અભિનેત્રી એ ફેમસ શો સાથ નિભાના સાથિયામાં માનસી રાહેજાની ભૂમિકા ભજવી હતી

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/KAJAL PISAL

શેકેલું લવિંગ ખાઓ, આ બિમારીઓ કરો દૂર