Health Tips: શેકેલું લવિંગ ખાઓ, આ બિમારીઓ કરો દૂર


By Jagran Gujarati12, Jan 2023 12:08 PMgujaratijagran.com

રસોડામાં રહેલું લવિંગ શારભાજીના સ્વાદમાં વધારો કરે છે. પરંતુ સાથે સ્વાસ્થ્ય માટે પણ વધારે ફાયદકારક છે. લવિંગમાં મેંગેનીઝ, ફાઈબર, એમેગા-3 ફટી એસિડ, સોડિયમ હોય છે. જે તમારા શરીરને ફાયદો કરે છે. એ માટે જો તમે શિયાળમાં શેકેલું લવિંગ ખાઓ છો તો ઘણી સમસ્યાઓ છૂટકારો મેળવી શકો છો.

શેકેલું લવિંગ ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. જેનાથી ચેપને લગતા જોખમ ઘટાડી શકાય છે.રોગપ્રતિકારક શક્તિમાં વધારો

શેકેલું લવિંગ ચાવવાથી શ્વાસની દુગંધ દૂર કરી શકાય છે. રાત્રે સૂતી વખતે શેકેલી લવિંગ ચાવવાથી શ્વાસની દુગંધ દૂર થાય છે.શ્વાસની દુગંધ દૂર કરે

શિયાળામાં ઉધરસ અને શરદીને દૂર કરવા માટે શેકેલું લવિંગ ખાવાથી ફાયદો થઈ શકે છે. જેનાથી ઉધરસ ઓછી કરવામાં મદદ થાય છે.ઉધરસ અને શરદીને દૂર કરે

શિયાળામાં શેકેલું લવિંગ ચાવવાથી શ્વાસ સબંધી રોગોમાં ઘટાડો થાય છે. &આ ગળા અને છાતીમાં એકઠા થયેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે.શ્વાસ સબંધી રોગોમાં ઘટાડો

શિયાળામાં શેકેલું લવિંગ ખાવાથી સાઈનસની સમસ્યા ઓછી કરી શકાય છે. તમે તેને શેકીને સૂંઘી શકો છો.સાઈનસની સમસ્યા ઓછી કરે

જો અપાચનની સમસ્યા હોય તો સવાર- સાંજ શેકેલું લવિંગ ખોઓ, જેનાથી એસિડિટીની સમસ્ચા દૂર થશે અને તમને રાહત મળશે.એસિડિટીની સમસ્ચા દૂર કરે

શેકેલું લવિંગ ખાવાથી ત્વચા સ્વસ્થ બને છે. જેના કારણે ત્વચાના ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે અને ચહેરો સ્વસ્થ બને છે.ત્વચા સ્વસ્થ બને

જો તમે પણ શિયાળામાં ઋતુમાં આવી સમસ્યાઓ છે તો દરરોજ તમે પણ શેકેલું લવિંગ જરુર ખાઓ.

Makar Sankranti 2023: ઉત્તરાયણના દિવસે જાણો શેનું દાન કરવાથી ક્યો ગ્રહ મજબૂત થશે